Sunday, 25 June 2017

વધુ એક સવાર

વધુ એક સવાર એમના વગર 
જાણે અષાઢી સાંજ વરસાદ વગર 
કોણ હાલ પૂછે મને તારા વગર 
સંભવ જ નથી આટલો લગાવ પ્રેમ વગર 
ક્યારે કહીશ તું એ ત્રણ શબ્દ અચકાયા વગર 
અભણ છું  હું  કહું કઈ કલમ વગર 

No comments:

Post a Comment

तमाशबीन जमाना

ये दुनिया तो एक अड्डा है तमाशबीनों का यहां कोन अपना कोन पराया में क्यों जानू ना  अगर देखा तुम्हे मुसीबत में  तो बाते बनाके हर कोई मजा लेगा