Friday, 23 June 2017

વર્ષાઋતુ

આવી વરસાદ ની મોસમ જરા પલળી લઈએ
ફરી એક વાર પાણી માં છબછબિયાં કરી લઈએ
બાળપણ ની યાદો ને તાજા કરી દઈએ
માટી ની એ મીઠી  ખુશબુ ને ફરી સુંધી લઈએ
શેરી માં આપનો સાદ ફરી ગુંજવી દઈએ 
કાગળ ની નાવડીઓ પાણી માં તરાવી લઈએ
આવી વરસાદ ની મોસમ જરા પલળી લઈએ

1 comment:

तमाशबीन जमाना

ये दुनिया तो एक अड्डा है तमाशबीनों का यहां कोन अपना कोन पराया में क्यों जानू ना  अगर देखा तुम्हे मुसीबत में  तो बाते बनाके हर कोई मजा लेगा