Monday, 6 March 2017

બસ એક ભૂલ ..

ભૂલ માં થયેલી ભૂલ ને ભુલાઈ જવાય ,
એજ ભૂલ વારંવાર થાય તો ભૂલ ના કેવાય ,
ભૂલ માં પણ તને ભૂલી જાઉં એવી ભૂલ મારા થી ના થાય ,
ભૂલ કરવા માટે કોઈ સમય સારો નથી ,પણ ભૂલ સુધારવા માટે કોઈ સમય ખરાબ પણ નથી .

No comments:

Post a Comment

तमाशबीन जमाना

ये दुनिया तो एक अड्डा है तमाशबीनों का यहां कोन अपना कोन पराया में क्यों जानू ना  अगर देखा तुम्हे मुसीबत में  तो बाते बनाके हर कोई मजा लेगा