તારી સાથે વિતાવેલા પળ બહુંજ યાદ આવે છે
આંખો બંધ કરું તો તારા જ સપના આવે છે
દિલ ની ધડકન માં પણ તારું જ નામ આવે છે
તારા થી દૂર રહીને પણ તારો આભાસ થાય છે
ખરેખર દૂર થયા પછી જ સાચો પ્રેમ અનુભવાય છે
આંખો બંધ કરું તો તારા જ સપના આવે છે
દિલ ની ધડકન માં પણ તારું જ નામ આવે છે
તારા થી દૂર રહીને પણ તારો આભાસ થાય છે
ખરેખર દૂર થયા પછી જ સાચો પ્રેમ અનુભવાય છે
Sahi hai boss
ReplyDeleteHa Boss ..
Delete